નવશેકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવશેકું

વિશેષણ

  • 1

    જરાક ગરમ; કોકરવરણું.

મૂળ

નવ=નહીં અથવા તાજું+શેકું(શેકે તેવું-ગરમ)