નવશ્રાદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવશ્રાદ્ધ

નપુંસક લિંગ

  • 1

    મરણ પછી ત્રીજે, પાંચમે, સાતમે, નવમે અને અગિયારમે દિવસે થતું શ્રાદ્ધ.

મૂળ

सं.