નવસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવસર

વિશેષણ

 • 1

  નવ સેરનું; નવસેરું.

મૂળ

સર૰ हिं., सं. नवसर

નવસેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવસેર

વિશેષણ

 • 1

  નવ સેરનું.

મૂળ

જુઓ નવસર

નવસેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવસેરું

વિશેષણ

 • 1

  નવ સેરનું.

મૂળ

જુઓ નવસર

નવેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવેસર

અવ્યય

 • 1

  ફરીથી શરૂ કરીને.

મૂળ

નવો+સળ?