નવસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવસાર

પુંલિંગ

  • 1

    ધાતુઓ ગાળવાનો એક ખાર.

મૂળ

सं. नवसार; फा. नौशादर, સર૰ म. नवसागर; हिं. नौसादर