નવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    નવાપણું; નવીનતા.

  • 2

    અચરજ.

  • 3

    અપૂર્વતા; અદ્ભુતતા.

મૂળ

'નવું' ઉપરથી