નવાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવાજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વધાવવું.

  • 2

    ભેટ આપવી.

મૂળ

फा. नवाख्तन -नवाज; સર૰ हिं. नवाजना; म. नवाजणे