નવાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવાબ

પુંલિંગ

  • 1

    સૂબો; મુસલમાન રાજા.

  • 2

    એક ઇલકાબ.

  • 3

    આપખુદ કે લહેરી-નવાબ જેવો ગુમાની માણસ.

મૂળ

अ. नव्वाब