નવાબજાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવાબજાદી

સ્ત્રીલિંગ

  • 1

    નવાબની પુત્રી.

  • 2

    લાક્ષણિક તેના જેવા આપખુદ, લહેરી કે મનસ્વી સ્વભાવની સ્ત્રી.