નવાબજાદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવાબજાદો

પુંલિંગ

  • 1

    નવાબનો પુત્ર.

  • 2

    લાક્ષણિક તેના જેવા આપખુદ, લહેરી કે મનસ્વી સ્વભાવનો માણસ.