નવાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવાબી

વિશેષણ

  • 1

    નવાબ સંબંધી કે તેના જેવું.

સ્ત્રીલિંગ

  • 1

    નવાબનું પદ.

  • 2

    નવાબશાહી.