નવીજૂની ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવીજૂની

સ્ત્રીલિંગ

  • 1

    નવાજૂની; નવા-જાણવા જેવા સમાચાર.

  • 2

    ઊથલપાથલ; ભારે ફેરફાર.