નવીનીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવીનીકરણ

નપુંસક લિંગ

  • 1

    જૂનાને નવું કરવું તે; તાજું કરવું તે; 'રિન્યૂઅલ'.

મૂળ

सं.