નવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવીસ

  • 1

    લખનાર, એ અર્થમાં નામને અંતે આવે છે. જેમ કે, ફડનવીસ, અખબારનવીસ (તેનું તદ્ભવ 'નીસ' (જેમ કે, ચિટનીસ)).

મૂળ

फा.