નૈશ્ચિંત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈશ્ચિંત્ય

નપુંસક લિંગ

  • 1

    નિશ્ચિંતતા; ફિકર ચિંતા ન હોવી તે.

મૂળ

सं.