નૅશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅશન

નપુંસક લિંગ

  • 1

    રાષ્ટ્ર; દેશ.

  • 2

    સમાન ભાષા, સંસ્કૃતિ ધરાવતી પ્રજા.

મૂળ

इं.

નેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેશન

સ્ત્રીલિંગ

  • 1

    રાષ્ટ્ર; કોઈ અમુક દેશમાં વસતી સમસ્ત પ્રજા.

મૂળ

इं.