નેશનલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેશનલ

વિશેષણ

  • 1

    રાષ્ટ્રીય; પ્રજાકીય.

નૅશનલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅશનલ

વિશેષણ

  • 1

    રાષ્ટ્રીય.

  • 2

    પ્રજાકીય.

મૂળ

इं.