ગુજરાતી

માં નસની 4 મુખ્ય વ્યાખ્યા છે: નસ1નેસ2નેસ3નેસ4

નસ1

સ્ત્રીલિંગ

 • 1

  રગ; રસવાહિની.

 • 2

  રેસો.

મૂળ

दे. णसा

ગુજરાતી

માં નસની 4 મુખ્ય વ્યાખ્યા છે: નસ1નેસ2નેસ3નેસ4

નેસ2

પુંલિંગ

 • 1

  ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાનું ગામ.

 • 2

  ભરવાડનું ઝૂંપડું.

મૂળ

प्रा. णिवेस ( सं. निवेश)

ગુજરાતી

માં નસની 4 મુખ્ય વ્યાખ્યા છે: નસ1નેસ2નેસ3નેસ4

નેસ3

પુંલિંગ

 • 1

  દરિયાની ખાડી (વહાણવટું).

ગુજરાતી

માં નસની 4 મુખ્ય વ્યાખ્યા છે: નસ1નેસ2નેસ3નેસ4

નેસ4

વિશેષણ

 • 1

  અપશુકનિયું.

 • 2

  કમનસીબ.

 • 3

  દળદરી; કંજૂસ.

મૂળ

સર૰ हिं. नैसा, अनैसा. सं. अनिष्ट -પરથી?