નુસખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નુસખો

પુંલિંગ

  • 1

    વૈદ; દાક્તર દરદીને દવા લખી આપે તે કે તેનો કાગળ; 'પ્રિસ્ક્રિપ્શન'.

  • 2

    લાક્ષણિક ઇલાજ; ઉપાય.

મૂળ

फा.