નેસડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેસડો

પુંલિંગ

  • 1

    ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાનું ગામ.

  • 2

    ભરવાડનું ઝૂંપડું.

મૂળ

प्रा. णिवेस ( सं. निवेश)