નેસ્તનાબૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેસ્તનાબૂદ

વિશેષણ

  • 1

    જડમૂળથી નાશ પામેલું.

મૂળ

फा.