નસંતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસંતાન

વિશેષણ

  • 1

    સંતાન વગરનું; વાંઝિયું.

નપુંસક લિંગ

  • 1

    નિર્વંશપણું; નખોદ.

મૂળ

सं. नि:संतान