નસ્ફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસ્ફી

પુંલિંગ

  • 1

    તાંબાના અડધા ફુલૂસ જેટલું મૂલ્ય ધરાવતો મોગલકાળનો એક સિક્કો (સિ.).

મૂળ

अ.