નસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસલ

સ્ત્રીલિંગ

  • 1

    મૂળ; ઉત્પત્તિસ્થાન.

  • 2

    વંશ.

  • 3

    પત્તો; નિશાની.

મૂળ

अ. नस्ल