નસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જોસથી હાંકવાથી બળદની ગરદન સૂજવી.

મૂળ

'નસ' ઉપરથી