નસિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસિયત

સ્ત્રીલિંગ

  • 1

    નસીહત; શિખામણ.

  • 2

    ઠપકો; સજા (નસીહત આપવી, નસીહત દેવી, નસીહત મળવી, નસીહત લાગવી).

મૂળ

अ. नसीहत