નૃસિંહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૃસિંહ

પુંલિંગ

  • 1

    રાજા.

  • 2

    સિંહ જેવો પરાક્રમી માણસ.

  • 3

    નૃસિંહાવતાર; (નૃ અને સિંહના ભેગા રૂપનો) વિષ્ણુનો ચોથો અવતાર.