નૃસિંહાવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૃસિંહાવતાર

પુંલિંગ

  • 1

    (નૃ અને સિંહના ભેગા રૂપનો) વિષ્ણુનો ચોથો અવતાર.

મૂળ

सं. अवतार