નસીબ અજમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસીબ અજમાવવું

  • 1

    લાભ થાય છે કે નહિ તેનો અખતરો કરી જોવો-કોઈ ધંધાવેપારમાં પડી જોવું.