નસીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસીલું

વિશેષણ

  • 1

    નસિયું; હઠીલું; રગિયું.

મૂળ

નસ ઉપરથી