નેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેહ

પુંલિંગ

  • 1

    પ્રેમ; વહાલ.

મૂળ

सं. स्नेह; प्रा. णेह; સર૰ हिं.

નેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેહ

સ્ત્રીલિંગ

  • 1

    હૂકાની નળી; નેં.

મૂળ

फा. नै. हिं.