નહેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નહેર

સ્ત્રીલિંગ

  • 1

    સરોવર કે મોટી નદીમાંથી ખોદેલો મોટો કાંસ.

મૂળ

अ. नह्र्; સર૰ हिं., म. नहर

નહેરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નહેરુ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક અટક (પં. જવાહરલાલ નહેરુ).

નહેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નહેરું

નપુંસક લિંગ

  • 1

    વહેળો; વાંઘું; નાળું.