નહા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નહા

કૃદંત​

  • 1

    'નાહવું'નું આજ્ઞાર્થ બી૰ પુ૰ એ૰ વ૰ (તું નહા) [તેના કેટલાંક રૂપાખ્યાનો 'નહા' આદેશથી થાય છે. જેમ કે, નહાય છે; નહાશે; નહાશો; નહાત; નહાતું; નહાજે].