નહાતીધોતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નહાતીધોતી

વિશેષણ

  • 1

    અટકાવ આવતો થયો હોય તેવી (સ્ત્રી).

સ્ત્રીલિંગ

  • 1

    અટકાવ આવતો થયો હોય તેવી (સ્ત્રી).

મૂળ

નાહવું+ધોવું