નહિવત્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નહિવત્

અવ્યય

  • 1

    નહિ જેવું કે જેટલું; નજીવું; જરાતરા.

મૂળ

सं.