નહોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નહોર

પુંલિંગ

  • 1

    પંજાનો નખ.

  • 2

    નખનો ઉઝરડો.

મૂળ

सं. नखर, प्रा. णहर