ના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ના

ક્રિયાવિશેષણ

  • 1

    નહિ.

સ્ત્રીલિંગ

  • 1

    નકાર.

  • 2

    નામ ને વિ૰ આગળ વપરાતો નકારસૂચક ઉપસર્ગ. ઉદા૰ નાઇલાજ, નાપસંદ.