નાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઈ

પુંલિંગ

  • 1

    વાળંદ; હજામ.

મૂળ

सं. नापित; प्रा. णाविअ; સર૰ हिं. नाई; म. न्हावी