નાઈત્તેફાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઈત્તેફાકી

સ્ત્રીલિંગ

  • 1

    મતભેદ.

  • 2

    અણબનાવ.

મૂળ

ના+( अ.) इत्तिफाक