નાકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાકર

પુંલિંગ

  • 1

    કર ન ભરવો તે; 'નો-ટેક્સ' (સત્યાગ્રહી યુદ્ધનો એક પ્રકાર).

મૂળ

ના+કર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    [?] એક કવિ.