નાક પર માખ બેસવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાક પર માખ બેસવી

  • 1

    સહેજ પણ બટ્ટો લાગે તેમ થવું.