નાગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગડો

પુંલિંગ

  • 1

    બાવાઓનો એક પ્રકાર.

  • 2

    બાવો (તિરસ્કારમાં).

  • 3

    લુચ્ચો માણસ.