ગુજરાતી

માં નાગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાગણ1નાગણું2

નાગણ1

સ્ત્રીલિંગ

  • 1

    સાપણ.

  • 2

    હાથણી.

  • 3

    એક ઘરેણું.

ગુજરાતી

માં નાગણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાગણ1નાગણું2

નાગણું2

નપુંસક લિંગ

  • 1

    વાસણ ઊંચકવા કરાતો એક ગાળો.

  • 2

    દામણું.

  • 3

    હળને ઘૂંસરી બાંધવાનું દોરડું.

મૂળ

જુઓ નાંગર