નાગપાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગપાશ

પુંલિંગ

 • 1

  નાગના ગૂંચળા જેવો ફાંસો.

 • 2

  એક પ્રકારની વ્યૂહરચના.

 • 3

  ગાળો; સરકિયું.

 • 4

  વરુણનું આયુધ.