ગુજરાતી

માં નાગરણની 3 મુખ્ય વ્યાખ્યા છે: નાગરણ1નાગરણું2નાંગરણું3

નાગરણ1

સ્ત્રીલિંગ

 • 1

  નાગરની સ્ત્રી.

ગુજરાતી

માં નાગરણની 3 મુખ્ય વ્યાખ્યા છે: નાગરણ1નાગરણું2નાંગરણું3

નાગરણું2

નપુંસક લિંગ

 • 1

  વાસણ ઊંચકવા કરાતો એક ગાળો.

 • 2

  દામણું.

 • 3

  હળને ઘૂંસરી બાંધવાનું દોરડું.

મૂળ

જુઓ નાંગર

ગુજરાતી

માં નાગરણની 3 મુખ્ય વ્યાખ્યા છે: નાગરણ1નાગરણું2નાંગરણું3

નાંગરણું3

નપુંસક લિંગ

 • 1

  નાગરણું; વાસણ ઊંચકવા કરાતો એક ગાળો.

 • 2

  દામણું.

 • 3

  હળને ધૂંસરી બાંધવાનું દોરડું.

મૂળ

જુઓ નાંગળું