નાગરિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગરિક

વિશેષણ

  • 1

    શહેરનું.

પુંલિંગ

  • 1

    શહેરી; શહેરમાં રહેનાર કે રાજ્યનો સામાન્ય પ્રજાજન; 'સિટિઝન'.

મૂળ

सं.