નાગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગરી

વિશેષણ

 • 1

  નગરનું.

 • 2

  નાગર સંબંધી.

સ્ત્રીલિંગ

 • 1

  શહેરી સ્ત્રી.

 • 2

  નાગરણ.

 • 3

  દેવનાગરી લિપિ.