નાગરી ગોઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગરી ગોઠ

  • 1

    ચાતુરીથી છેતરવાની વાત.

  • 2

    વિવેક તજી સ્પષ્ટવક્તાપણું દેખાડવું તે.

  • 3

    આપવા લેવામાં નિયમસર વહેવાર રાખવો તે.