નાગાને કૂલે બાવળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગાને કૂલે બાવળિયો

  • 1

    'સાવ નફટ કે બેશરમ' એવો ભાવ બતાવે છે.