નાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાચ

પુંલિંગ

  • 1

    નૃત્ય કે તેનો જલસો.

  • 2

    લાક્ષણિક ખેલ; તમાસો.

  • 3

    ચાળા; નખરાં.

મૂળ

सं. नृत्य; प्रा. णच्च