નાચણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાચણિયું

વિશેષણ

  • 1

    નાચવાનો ધંધો કરતું.

  • 2

    નખરાંબાજ.

મૂળ

નાચણું પરથી